તારીખ 4-10-2022 ના રોજ R.B.RAM EDUCATION SYSTEM-KESHOD (GUJARAT) ના કેમ્પસ માં વિદ્યાર્થી કઈ રીતે પરીક્ષા માં સારા ગુણ લઈ સકે અને કઈ રીતે સહેલાઈ થી પેપર ભરી સકે તે બાબત પર Pro. R.B.RAM સાહેબ દ્વારા શિક્ષકો ની મીટિંગ લઈ ટ્રેનિંગ આપવા માં આવી .
ટીચર્સ ને education training આપતી કેશોદતાલુકા ની એકમાત્ર pvt school ઍટલે R.B.RAM EDU SYSTEM
15 AUGUST