RTE ફોર્મ ભરવા ના શરૂ
RTE અંતર્ગત વાલી શ્રી અમારી શાળા માં એડ્મિશન લેવા માંગતા હોય તો ગુજરાતી માધ્યમ માં પાર્થ પ્રાથમિક શાળા અને ENGLISH MEDIUM માં પાર્થ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પસંદ કરવી
RTE ફોર્મ ભરવા માટે પાર્થ પ્રાથમિક શાળા કેશોદ નો સંપર્ક કરો અને ફોર્મ સ્કૂલે થી જ ભરી આપવામાં આવશે
- જરૂરી ડૉક્યુમેન્ટ (પુરાવા)
- બાળક્નો જન્મનો દાખલો.
- બાળક્નું આધાર કાર્ડ
- બાળક્ના માતા પિતા નો આધાર કાર્ડ અથવા ચુંટણીકાર્ડ
- બાળક્ની અથવા વાલીના બૅંકખાતાની પાસબુક
- વાલીનો આવકનો દાખલો (મામલતદારનો)
- વાલીનો જાતિનો દાખલો (લઘુમતી દાખલો)
- લાઇટબીલ અથવા રેસનકાર્ડ (રહેઠાંણપુરાવો)
- બાળક્નો પાસપોર્ટ સાઈઝનો ફોટો
- બીપીએલ કાર્ડ હોય તો વધુ સારું
- ૩૧/૦૫/૨૦૨૩ સુધી બાળક્ની ઉમર પાંચ વર્ષ ની થઈ ગયેલ હોવી જોઈએ
- વહેલી તકે બધા ડૉક્યુમેન્ટ ની ઝેરોક્ષ લઈ રૂબરૂ જમા કરાવવી
CONTACT:- 6363 99 6363
ઓમ સ્કૂલ, પીપલીયા નગર, બરસાના સોસાયટી, કેશોદ